PM મોદીની ફેવરિટ કેરી ગાંધીનગરના મેંગો ફેસ્ટિવલના પ્રદર્શનમાં, એક જ ફાર્મમાં થાય છે 350 જાતની કેરીનું ઉત્પાદન

વડાપ્રધાનને બોમ્બેગ્રીન, લખનૌવા સફેદ, દશહરી, અંબિકા, શ્રેષ્ઠા, હુન્નર-આરા, ચૌસા અને દેશી કેરીઓ દર વર્ષે મોકલું છું : એસ. સી. શુક્લા

ગાંધીનગરના રામકથા મેદાનમાં આજથી ત્રિદિવસીય રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે

જેમાં લખનઉના ફાર્મમાં ઉત્પાદિત કરાતી વિવિધ જાતની કેરી પણ મૂકવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેવરિટ કેરીઓ પણ અહીં મૂકવામાં આવી છે.

ગુજરાત પ્રવાસન નિગમ આયોજિત રાષ્ટ્રીય કેરી મહોત્સવનું ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરી પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું છે

જે અન્વયે સેકટર - 11 રામકથા મેદાનમાં યોજવામાં આવેલા મેંગો ફેસ્ટિવલમાં 11 રાજ્યના કેરી ઉત્પાદકો દ્વારા અલગ અલગ 100 પ્રકારની કેરીઓનું પ્રદર્શન-વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આ પ્રદર્શન સૌથી વધુ આકર્ષકનું કેન્દ્ર લખનઉનાં મેંગો ફીસ્ટ ફાર્મમાં ઉછેરવામાં આવેલી કેરીઓ છે

કેમ કે આ ફાર્મની કેરીઓનો સ્વાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખૂબ પસંદ છે.

આજના રાષ્ટ્રીય મેંગો ફેસ્ટિવલમાં પણ અવ્વલ નંબર હાંસલ કરનાર મેંગો ફીસ્ટ કંપનીના સીઈઓ એસ.સી.

PM મોદીની ફેવરિટ કેરી