બોલ્ડ અંદાજને કારણે ટ્રોલ:મલાઈકા અરોરા પાર્ટીમાં બ્લેઝર સાથે બ્રાલેટ પહેરીને આવી, યુઝર્સે કહ્યુ- ટોપ પહેરવાનું ભૂલી ગઈ કે શું?

બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા પોતાની બોલ્ડ ફેશન સેન્સ માટે જાણીતી છે.

હાલમાં જ કરન જોહરની 50મી બર્થડે પાર્ટીમાં મલાઈકા અરોરાના આઉટફિટે તમામનું ધ્યાન ખેંચ્યું હતું.

ખાસ મિત્રની જન્મદિવસની પાર્ટીમાં મલાઈકા બોલ્ડ આઉટફિટમાં હતી.

કરન જોહરની પાર્ટીમાં મલાઈકા નિયોન ગ્રીન લૂઝ બ્લેઝરમાં જોવા મળી હતી.

આ સાથે જ તેણે મેચિંગ શોર્ટ્સ પહેર્યાં હતાં.

એક્ટ્રેસે રિવીલિંગ બ્રાલેટ પહેરી હતી.

પિંક બેલી તથા નેકલેસથી મલાઈકાએ લુક કમ્પ્લિટ કર્યો હતો.

મલાઈકાની આ તસવીરો સો.મીડિયામાં છવાઈ ગઈ છે.

THANK YOU